મોટા કાજલિયાળા પ્રાથમિક શાળા
સ્વાધ્યાયપોથી — સંપૂર્ણ ઉકેલ (પ્રકરણ ૧ થી ૧૨)
નીચે આપેલ પ્રકરણનું બટન દબાવો — ફક્ત એ જ પ્રકરણ ખૂલશે. પછી અંદરના પ્રશ્ન-પ્રકાર પર ટૅપ કરી જવાબો જુઓ.
૧ નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો:
૨ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો:
૩ નીચેના પ્રશ્નોના એક-બે વાક્યમાં ઉત્તર આપો:
૪ નીચેના પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર આપો:
- રસપ્રદ બાબતનું અવલોકન કરવું.
- આશ્ચર્યચકિત થવું અને પ્રશ્ન ઉદ્ભવવો.
- સંભવિત જવાબનું અનુમાન કરવું.
- પ્રયોગો અથવા વધુ અવલોકનો દ્વારા અનુમાનની ચકાસણી કરવી.
- સાચો જવાબ મળ્યો કે નહીં તે નક્કી કરવા પરિણામોનું વિશ્લેષણ ( analyse) કરવું.
૫ વિચારો અને તમારા શબ્દોમાં લખો (વ્યવહારુ પ્રશ્ન):
૬ નીચેના બહુવિકલ્પી પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો ( MCQs):
- (A) બધું જ ગોખી લેવું
- (B) હંમેશા "શા માટે?" એવું પૂછનાર બનવું
- (C) માત્ર ચોપડીઓ જ વાંચ્યા કરવી
- (D) પ્રયોગોથી ડરવું
- (A) સીધું વિશ્લેષણ કરીશું
- (B) તે પ્રશ્ન ભૂલી જઈશું
- (C) તે પ્રશ્નના સંભવિત જવાબનું અનુમાન કરીશું
- (D) પ્રયોગ પકડી રાખીશું
૭ યોગ્ય જોડકાં જોડો:
| વિભાગ 'અ' (ક્રિયા) | વિભાગ 'બ' (વૈજ્ઞાનિક તબક્કો) |
|---|---|
| ૧. કોઈ રસપ્રદ બાબત જોવી કે સમજવાનો પ્રયાસ કરવો | (a) વિશ્લેષણ (Analyse) |
| ૨. બાબત જોઈને આશ્ચર્યચકિત થવું | (b) પ્રયોગો અને વધુ અવલોકનો |
| ૩. સંભવિત જવાબ વિચારવો | (c) અવલોકન |
| ૪. સાચો જવાબ ચકાસવા મહેનત કરવી | (d) પ્રશ્ન ઉદ્ભવવો |
| ૫. ખરેખર જવાબ મળ્યો કે નહીં તે નક્કી કરવું | (e) અનુમાન |
- ૧ →( c)અવલોકન
- ૨ →( d)પ્રશ્ન ઉદ્ભવવો
- ૩ →( e)અનુમાન
- ૪ →( b)પ્રયોગો અને વધુ અવલોકનો
- ૫ →( a)વિશ્લેષણ (Analyse)
૮ ચિત્ર આધારિત વિચારાત્મક પ્રશ્નો (કોઈપણ બે લખો):
તમારા પાઠમાં ઘણા બધા ચિત્રો આપેલા છે (જેમ કે: પહાડો અને નદી , રણમાં ઊગતી વનસ્પતિ , દરિયાકિનારો, ગાય અને વાછરડું , પાંદડું ખાતી ઈયળ , કૂકરમાં બનતી રસોઈ વગેરે).
૧ નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો:
- (A) વૃક્ષ
- (B) ક્ષુપ
- (C) છોડ
- (A) જાસૂદ
- (B) કેળ
- (C) વડ
૨ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો:
(સાલીમ અલી , જાનકી અમ્માલ , માછલી, ઊંટ)
૩ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો:
૪ 'અ' વિભાગમાં આપેલી વિગતોને 'બ' વિભાગ સાથે યોગ્ય રીતે જોડો:
| વિભાગ 'અ' (બીજનો પ્રકાર) | વિભાગ 'બ' (મૂળનો પ્રકાર) |
|---|---|
| ૧. એકદળી વનસ્પતિ | (A) સોટી મૂળ |
| ૨. દ્વિદળી વનસ્પતિ | (B) તંતુમય મૂળ |
- ૧.એકદળી વનસ્પતિ →(B)તંતુમય મૂળ
- ૨.દ્વિદળી વનસ્પતિ →(A)સોટી મૂળ
૫ નીચે આપેલા પ્રાણીઓનું તેમના મુખ્ય નિવાસસ્થાન (રણ , સમુદ્ર, જંગલ) મુજબ વર્ગીકરણ કરો:
(ઊંટ, સિંહ, માછલી)
- રણ:ઊંટ
- સમુદ્ર:માછલી
- જંગલ:સિંહ
૬ નીચેના પ્રશ્નોના એક-બે વાક્યમાં ઉત્તર આપો:
૭ તફાવત આપો (કોઈપણ બે મુદ્દા):
- વૃક્ષ:તેની ઊંચાઈ વધુ હોય છે. તેનું પ્રકાંડ કથ્થાઈ, સખત અને જાડું હોય છે (દા.ત. આંબો).
- છોડ:તેની ઊંચાઈ નીચી હોય છે. તેનું પ્રકાંડ લીલું, કૂમળું અને પાતળું હોય છે (દા.ત. ટામેટી).
- સોટી મૂળ:આ મૂળ ધરાવતી વનસ્પતિના બીજ દ્વિદળી હોય છે અને તેના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ જોવા મળે છે.
- તંતુમય મૂળ: આ મૂળ ધરાવતી વનસ્પતિના બીજ એકદળી હોય છે અને તેના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે.
૮ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:
૧ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો ( MCQs):
(૧) ગળાના અગ્ર ભાગમાં સોજો આવવો (ગોઇટર) એ કયા ખનીજતત્વની ઉણપ દર્શાવે છે ?
- (A) આયર્ન
- (B) કેલ્શિયમ
- (C) આયોડિન
- (D) પ્રોટીન
(૨) વિટામિન C ની ઉણપથી કયો રોગ થાય છે ?
- (A) સ્કર્વી
- (B) બેરીબેરી
- (C) રતાંધળાપણું
- (D) સુકતાન
(૩) ભારતમાં ખાદ્ય ગુણવત્તાનું નિયમન કરતી સરકારી એજન્સી કઈ છે ?
- (A) FSSAI
- (B) WHO
- (C) ISI
- (D) Agmark
(૪) ધ્રુવીય રીંછ પોતાની ચામડી નીચે ઊર્જાના સ્ત્રોત તરીકે શાનો સંગ્રહ કરે છે ?
- (A) પ્રોટીન
- (B) કાર્બોદિત
- (C) વિટામિન
- (D) ચરબી
(૫) સ્ટાર્ચની હાજરી ચકાસવા માટે કયા દ્રાવણનો ઉપયોગ થાય છે ?
- (A) કોપર સલ્ફેટ
- (B) આયોડિન
- (C) કોસ્ટિક સોડા
- (D) લીંબુનો રસ
૨ ખાલી જગ્યા પૂરો:
- (૧)સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી આપણા શરીર દ્વારા કુદરતી રીતે વિટામિન Dનું ઉત્પાદન થઈ શકે છે.
- (૨)ખોરાકની પોષણ ગુણવત્તા સુધારવા માટે તેમાં વધુ પોષકતત્વો ઉમેરવાની પ્રક્રિયાને ફોર્ટિફિકેશન ( fortification)કહે છે.
- (૩)મીઠાની ખેતી કરતા સમુદાયને અગરીયાકહે છે, જે કચ્છના નાના રણમાં મીઠું પકવે છે.
- (૪)અંધારા અને ભેજવાળા સ્થળોએ ઊગતા ખાદ્ય મશરૂમ પ્રોટીનનો સારો સ્ત્રોત છે.
- (૫)૧૭૪૬માં સ્કોટિશ ફિઝિશિયન જેમ્સ લિન્ડે ખલાસીઓના સ્કર્વી રોગના લક્ષણો મટાડવા માટે લીંબુ અને નારંગીનું સેવન કરાવ્યું હતું.
૩ નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
૪ યોગ્ય જોડકાં જોડો:
| વિભાગ અ (પોષકતત્વો) | વિભાગ બ (ત્રુટિજન્ય રોગ / વિકાર) |
|---|---|
| (1) વિટામિન A | (A) બેરીબેરી |
| (2) વિટામિન B1 | (B) સુકતાન (રિકેટ્સ) |
| (3) વિટામિન C | (C) દૃષ્ટિ ગુમાવવી (રતાંધળાપણું) |
| (4) વિટામિન D | (D) એનીમિયા (પાંડુરોગ) |
| (5) આયર્ન (લોહતત્વ) | (E) સ્કર્વી |
- (1)→(C)દૃષ્ટિ ગુમાવવી (રતાંધળાપણું)
- (2)→(A)બેરીબેરી
- (3)→(E)સ્કર્વી
- (4)→(B)સુકતાન (રિકેટ્સ)
- (5)→(D)એનીમિયા (પાંડુરોગ)
૫ એક-બે વાક્યમાં ઉત્તર આપો:
(૧) FSSAI નું પૂરું નામ શું છે અને તેનું કાર્ય શું છે?
(૨) ધ્રુવીય રીંછ શીતનિંદ્રા દરમિયાન કેવી રીતે ટકી રહે છે ?
(૩) સ્કર્વી રોગના મુખ્ય લક્ષણો કયા છે?
(૪) 'ફોર્ટિફિકેશન' એટલે શું?
(૫) સ્ટાર્ચની કસોટીમાં આયોડિન ઉમેર્યા પછી ખાદ્ય પદાર્થનો રંગ કેવો જોવા મળે છે ?
૬ નીચે આપેલા ખાદ્ય પદાર્થોમાંથી અલગ પડતો શબ્દ તારવો (વર્ગીકરણ આધારિત):
(૧) ગાજર, પપૈયું, કેરી, લીંબુ
(૨) મગફળી, સોયાબીન, તલ, માખણ
(૩) બેરીબેરી, સ્કર્વી, ગોઇટર, રતાંધળાપણું
(૪) દૂધ, માછલી, ઈંડાં, પપૈયું
(૫) ચોખા, ઘઉં, મકાઈ, સોયાબીન
૭ નીચેના પ્રશ્નોના ટૂંકમાં વૈજ્ઞાનિક કારણો આપો:
(૧) લાંબી મુસાફરી કરતા ખલાસીઓને ખોરાકમાં લીંબુ અને નારંગી આપવામાં આવતા હતા.
(૨) નાના બાળકોને સવારના કૂમળા તડકામાં રમવાની સલાહ આપવામાં આવે છે.
(૩) ડૉક્ટર વૃદ્ધ લોકોને રેસાથી ભરપૂર ખોરાક ખાવાની સલાહ આપે છે.
(૪) આહારમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરવો જોઈએ.
(૫) આપણે પોષકતત્વો મેળવવા માત્ર વનસ્પતિ કે પ્રાણીઓ પર જ આધારિત ન રહેવું જોઈએ.
૮ નીચે આપેલા સ્ત્રોતોનું યોગ્ય વર્ગીકરણ કરો:
(૧) પ્રાણીજન્ય પ્રોટીન અને વનસ્પતિજન્ય પ્રોટીનમાં વર્ગીકરણ કરો: ઈંડાં , મગ
- પ્રાણીજન્ય પ્રોટીન: ઈંડાં
- વનસ્પતિજન્ય પ્રોટીન: મગ
- કાર્બોદિત:મકાઈ
- ચરબી:સૂર્યમુખીનું તેલ
- વિટામિન C:આમળાં
- વિટામિન A:પપૈયું
- વિટામિન B1:આખા ધાન્ય
- વિટામિન D:માખણ
- કેલ્શિયમ:ચીઝ
- આયર્ન:પાલક (લીલાં પાંદડાવાળાં શાકભાજી)
૯ વિગતવાર ઉત્તર આપો:
(૧) 'ફોર્ટિફિકેશન' એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.
૧ નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો:
- (૧)જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીયપદાર્થો કહે છે.
- (૨)મુક્ત રીતે લટકાવેલું ચુંબક હંમેશા ઉત્તર-દક્ષિણદિશામાં સ્થિર થાય છે.
- (૩)હોકાયંત્રમાં દિશા જાણવા માટે સોયાકારચુંબકનો ઉપયોગ થાય છે.
- (૪)ચુંબકના બે સમાન ધ્રુવો (દા.ત. N અને N) ને નજીક લાવતા તેમની વચ્ચે અપાકર્ષણથાય છે.
- (૫)કાગળ અને લાકડું એબિન-ચુંબકીયપદાર્થો છે.
૨ નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
૩ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો ( MCQs):
(૧) નીચેનામાંથી કયો પદાર્થ ચુંબક વડે આકર્ષાતો નથી ?
- (A) લોખંડની ખીલી
- (B) કાચનો પ્યાલો
- (C) ટાંકણી
- (D) ચાવી
(૨) ચુંબકના ઉત્તર ધ્રુવને કયા મૂળાક્ષર વડે દર્શાવવામાં આવે છે ?
- (A) S
- (B) E
- (C) N
- (D) W
(૩) ગજિયા ચુંબકને સુરક્ષિત રાખવા માટે તેની બે જોડી વચ્ચે શું મૂકવામાં આવે છે ?
- (A) લાકડાનો ટુકડો
- (B) લોખંડની પટ્ટી
- (C) પ્લાસ્ટિક
- (D) કાચ
(૪) દિશા જાણવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
- (A) થર્મોમીટર
- (B) બેરોમીટર
- (C) હોકાયંત્ર
- (D) માપપટ્ટી
(૫) ચુંબકની શક્તિ સૌથી વધુ ક્યાં હોય છે ?
- (A) મધ્યમાં
- (B) બંને છેડા (ધ્રુવો) પર
- (C) માત્ર ઉત્તર ધ્રુવ પર
- (D) માત્ર દક્ષિણ ધ્રુવ પર
૪ યોગ્ય જોડકાં જોડો:
| વિભાગ અ (Column I) | વિભાગ બ (Column II) |
|---|---|
| 1. ચુંબકના ઉત્તર-ઉત્તર ધ્રુવ ( N - N) | (a) આકર્ષણ |
| 2. ચુંબકના ઉત્તર-દક્ષિણ ધ્રુવ ( N - S) | (b) સોયાકાર ચુંબક |
| 3. હોકાયંત્ર | (c) અપાકર્ષણ |
| 4. U આકારનું ચુંબક | (d) ચુંબકને નુકસાન |
| 5. ચુંબકને પછાડવું | (e) નાળ ચુંબક |
- (1)→(c)અપાકર્ષણ
- (2)→(a)આકર્ષણ
- (3)→(b)સોયાકાર ચુંબક
- (4)→(e)નાળ ચુંબક
- (5)→(d)ચુંબકને નુકસાન
૫ નીચે આપેલી જોડીઓમાંથી ચુંબકીય અને બિન-ચુંબકીય પદાર્થ ઓળખો:
(૧) લોખંડની ચાવી અને રબર
ચુંબકીય:લોખંડની ચાવી |બિન-ચુંબકીય:રબર
(૨) પેન્સિલ (લાકડું) અને ટાંકણી
ચુંબકીય:ટાંકણી |બિન-ચુંબકીય:પેન્સિલ
(૩) કાચનો ટુકડો અને સોય
ચુંબકીય:સોય |બિન-ચુંબકીય:કાચનો ટુકડો
(૪) પ્લાસ્ટિકનો ડબ્બો અને લોખંડનો ખીલો
ચુંબકીય:લોખંડનો ખીલો |બિન-ચુંબકીય:પ્લાસ્ટિકનો ડબ્બો
(૫) ચામડાનો પટ્ટો અને લોખંડની પટ્ટી
ચુંબકીય:લોખંડની પટ્ટી |બિન-ચુંબકીય:ચામડાનો પટ્ટો
૬ એક-બે વાક્યમાં ઉત્તર આપો:
(૧) ચુંબક એટલે શું?
(૨) ચુંબકના કેટલા ધ્રુવો હોય છે ? કયા કયા ?
(૩) હોકાયંત્રનો મુખ્ય ઉપયોગ શું છે ?
(૪) ચુંબકને કઈ કઈ વસ્તુઓથી દૂર રાખવું જોઈએ ?
(૫) ચુંબકના આકારના આધારે બે પ્રકાર જણાવો.
૭ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો:
(૧) દરજીની દુકાનમાં નીચે પડેલી સોય કે ટાંકણી શોધવા ચુંબકનો ઉપયોગ થાય છે.
(૨) ચુંબકને ક્યારેય ગરમ કરવું જોઈએ નહીં.
(૩) લાકડાના ટેબલ પર મૂકેલું હોકાયંત્ર સાચી દિશા બતાવે છે , પરંતુ લોખંડના ટેબલ પર તે સાચી દિશા બતાવતું નથી.
(૪) અજાણ્યા જંગલમાં રસ્તો ભટકી ગયેલ વ્યક્તિ પાસે ચુંબક હોય તો તે મદદરૂપ થાય છે.
(૫) બે ગજિયા ચુંબકોનો સંગ્રહ કરતી વખતે તેમના અસમાન ધ્રુવો એક જ બાજુ રહે તેમ રાખવામાં આવે છે.
૮ ટૂંકમાં ઉત્તર આપો:
(૧) લોખંડની પટ્ટીમાંથી તમારું પોતાનું ચુંબક કેવી રીતે બનાવશો ?
(૨) હોકાયંત્રની રચના કેવી હોય છે ?
(૩) તમને એક અજ્ઞાત ચુંબક આપેલ છે. તેના ધ્રુવો ક્યાં છે તે તમે કેવી રીતે નક્કી કરશો ?
(૪) ચુંબકના આકર્ષણ અને અપાકર્ષણના નિયમો જણાવો.
- આકર્ષણ:જ્યારે બે ચુંબકના અસમાન ધ્રુવો (એટલે કે એકનો N ધ્રુવ અને બીજાનો S ધ્રુવ) એકબીજાની નજીક લાવવામાં આવે છે, ત્યારે તેઓ એકબીજાને આકર્ષે છે.
- અપાકર્ષણ:જ્યારે બે ચુંબકના સમાન ધ્રુવો (એટલે કે N-N અથવા S-S) નજીક લાવવામાં આવે છે, ત્યારે તેઓ એકબીજાને અપાકર્ષે છે (દૂર ધકેલે છે).
૧ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો ( MCQs):
(૧) લંબાઈનો SI (પ્રમાણિત) એકમ કયો છે?
- (A) સેન્ટિમીટર
- (B) મીટર
- (C) કિલોમીટર
- (D) મિલિમીટર
(૨) 1 મીટર બરાબર કેટલા સેન્ટિમીટર થાય ?
- (A) 10
- (B) 100
- (C) 1000
- (D) 10000
(૩) સીધા રસ્તા પર કૂચ કરતા સૈનિકો (પરેડ) કયા પ્રકારની ગતિ કરે છે?
- (A) વર્તુળાકાર
- (B) રેખીય
- (C) આવર્ત
- (D) ડોલિત
(૪) નીચેનામાંથી કઈ ગતિ આવર્ત ગતિનું ઉદાહરણ છે ?
- (A) સીધા ટ્રેક પર ટ્રેન
- (B) હીંચકાની ગતિ
- (C) આકાશમાં ઊડતું પક્ષી
- (D) ઝાડ પરથી પડતું ફળ
(૫) દરજી કાપડનું માપ લેવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરે છે ?
- (A) ધાતુની ફૂટપટ્ટી
- (B) લાકડાની પટ્ટી
- (C) લવચીક (flexible) માપનપટ્ટી
- (D) દોરી
૨ નીચેની ખાલી જગ્યાઓ પૂરો:
- (૧)1 કિલોમીટર બરાબર1000મીટર થાય છે.
- (૨)કોઈ વાંકીચૂંકી (વક્ર) રેખાની લંબાઈ માપવા માટે માપપટ્ટીની સાથે દોરીનો ઉપયોગ કરવો પડે છે.
- (૩)1 સેન્ટિમીટરના 10 સમાન ભાગમાંના એક ભાગને મિલિમીટર ( mm)કહે છે.
- (૪)કોઈ વસ્તુ સ્થિર છે કે ગતિમાં છે તે નક્કી કરવા માટે સંદર્ભબિંદુ મહત્ત્વપૂર્ણ છે.
- (૫)લંબાઈના અંગ્રેજી એકમો લખતી વખતે બહુવચનમાં પાછળ sઅક્ષર લગાડવામાં આવતો નથી.
૩ નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
૪ કોલમ I અને કોલમ II ના યોગ્ય જોડકાં જોડો:
| કોલમ I (વસ્તુ/અંતર) | કોલમ II (યોગ્ય એકમ) |
|---|---|
| 1. સિક્કાની જાડાઈ | (A) સેન્ટિમીટર ( cm) |
| 2. પેન્સિલ કે પુસ્તકની લંબાઈ | (B) મિલિમીટર ( mm) |
| 3. શાળાના મેદાનની લંબાઈ | (C) કિલોમીટર (km) |
| 4. બે રાજ્યો વચ્ચેનું અંતર | (D) 100 સેમી |
| 5. 1 મીટર બરાબર | (E) મીટર (m) |
- 1→(B)મિલિમીટર ( mm)
- 2→(A)સેન્ટિમીટર ( cm)
- 3→(E)મીટર (m)
- 4→(C)કિલોમીટર (km)
- 5→(D)100 સેમી
૫ નીચે આપેલા એકમોનું માગ્યા મુજબ રૂપાંતરણ કરો (ગણતરી કરો):
- (૧)4 કિલોમીટર =4000મીટર.
- (૨)5 મીટર =500સેન્ટિમીટર.
- (૩)20 સેન્ટિમીટર = 200મિલિમીટર.
- (૪)8000 મીટર =8કિલોમીટર.
- (૫)3 મીટર =3000મિલિમીટર.
૬ નીચે આપેલી ગતિઓનું "રેખીય ગતિ" , "વર્તુળાકાર ગતિ" અને "દોલિત/આવર્ત ગતિ" માં વર્ગીકરણ કરો:
- (૧) ઝાડ પરથી સીધું નીચે પડતું ફળ:રેખીય ગતિ
- (૨) ગોળ ફરતા ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ: વર્તુળાકાર ગતિ
- (૩) ઘડિયાળના લોલક (પેન્ડ્યુલમ) ની ગતિ: દોલિત/આવર્ત ગતિ
- (૪) દોરી બાંધીને ગોળ-ગોળ ફેરવવામાં આવતા પથ્થરની ગતિ: વર્તુળાકાર ગતિ
- (૫) સીધા ટ્રેક પર ધક્કો મારવામાં આવતા બોક્સની ગતિ: રેખીય ગતિ
૭ એક કે બે શબ્દોમાં ઉત્તર આપો:
(૧) લંબાઈ માપતી વખતે આપણી આંખની સ્થિતિ ક્યાં હોવી જોઈએ ?
(૨) માપપટ્ટીમાં 1 ઈંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય છે ?
(૩) બસમાં બેઠેલા મુસાફર માટે , બસની બહાર રહેલું ઝાડ સ્થિર કહેવાય કે ગતિમાં ?
(૪) વેંત કે ડગલાં વડે માપેલું અંતર ચોક્કસ કેમ હોતું નથી ?
(૫) હડપ્પા સંસ્કૃતિના લોકો પાસે માપનનું ચોક્કસ જ્ઞાન હતું તે શેના પરથી કહી શકાય ?
૮ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો:
(૧) આવર્ત ગતિ (Periodic Motion) કોને કહેવાય છે?
(૨) સંદર્ભ બિંદુ (Reference point) ની વ્યાખ્યા આપો.
(૩) માપનપટ્ટી વડે લંબાઈ માપતી વખતે કઈ બે મુખ્ય સાવચેતી રાખવી જોઈએ ?
(૪) જો તમારી માપપટ્ટીનો ઝીરો ( 0) નો છેડો તૂટી ગયો હોય, તો તમે પેન્સિલની લંબાઈ કઈ રીતે માપશો ?
(૫) વર્તુળાકાર ગતિનું ઉદાહરણ આપો.
૧ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો ( MCQs):
(૧) પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જતા પદાર્થને શું કહે છે?
- (A) દ્રાવ્ય
- (B) અદ્રાવ્ય
- (C) પારદર્શક
- (D) અપારદર્શક
(૨) નીચેનામાંથી કયો પદાર્થ પારદર્શક છે ?
- (A) લાકડું
- (B) કાચ
- (C) લોખંડ
- (D) ઈંટ
(૩) આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી (SI) માં દળનો એકમ કયો છે?
- (A) લિટર
- (B) મિલિલિટર
- (C) કિલોગ્રામ (kg)
- (D) ઘન મીટર
(૪) જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને શું કહેવાય છે ?
- (A) કદ
- (B) ચમક
- (C) દ્રવ્ય
- (D) પારભાસક
(૫) આયુર્વેદમાં ભૌતિક દ્રવ્યોનું વર્ણન કરવા માટે કેટલા ગુણધર્મો જણાવવામાં આવ્યા છે ?
- (A) 5
- (B) 10
- (C) 15
- (D) 20
૨ નીચેની ખાલી જગ્યાઓ પૂરો:
- (૧)પ્રવાહી પદાર્થો જેવા કે તેલ પાણીમાં મિશ્ર થતા નથી , એટલે કે તે પાણીમાંઅદ્રાવ્યછે.
- (૨)જે પદાર્થની આરપાર વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકાતી નથી , તેનેપારભાસકપદાર્થ કહે છે.
- (૩)પ્રવાહીનું કદ માપવા માટે સામાન્ય રીતેલિટર (L) અથવા મિલિલિટર ( mL)એકમનો ઉપયોગ થાય છે.
- (૪)હડપ્પન સંસ્કૃતિના સમયમાં ભઠ્ઠામાં પકવેલી માટીના વાસણોને ટેરાકોટા (terracotta)કહેવામાં આવતું હતું.
- (૫)લોખંડ અને તાંબુ જેવી ધાતુઓ ચળકાટ ધરાવે છે , તેથી તેનેચમકદાર (તેજસ્વી)સામગ્રી કહેવાય છે.
૩ નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
૪ યોગ્ય જોડકાં જોડો:
| કોલમ I | કોલમ II |
|---|---|
| 1. દ્રાવ્ય | (A) લિટર (L) અથવા મિલિલિટર ( mL) માં મપાય છે. |
| 2. દળ | (B) જેની આરપાર બિલકુલ જોઈ શકાતું નથી. |
| 3. અપારદર્શક | (C) જે પાણીમાં સંપૂર્ણપણે મિશ્ર થઈ જાય છે. |
| 4. ચમકદાર | (D) લોખંડ, તાંબુ જેવી ધાતુઓની સપાટી. |
| 5. પ્રવાહીનું કદ | (E) કિલોગ્રામ (kg) માં મપાય છે. |
- 1→(C)જે પાણીમાં સંપૂર્ણપણે મિશ્ર થઈ જાય છે.
- 2→(E)કિલોગ્રામ (kg) માં મપાય છે.
- 3→(B)જેની આરપાર બિલકુલ જોઈ શકાતું નથી.
- 4→(D)લોખંડ, તાંબુ જેવી ધાતુઓની સપાટી.
- 5→(A)લિટર (L) અથવા મિલિલિટર ( mL) માં મપાય છે.
૫ નીચે આપેલી વસ્તુઓનું આપેલ ગુણધર્મોના આધારે વર્ગીકરણ કરો:
- (૧) સખત અને નરમ પદાર્થોમાં વર્ગીકૃત કરો: લોખંડની ખીલી , રૂ (કપાસ), લાકડું, વાદળી (sponge), ઈંટ.
સખત પદાર્થો: લોખંડની ખીલી, લાકડું, ઈંટ.
નરમ પદાર્થો: રૂ (કપાસ), વાદળી. - (૨) પાણીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થોમાં વર્ગીકૃત કરો: ખાંડ , રેતી, મીઠું, ચોક પાઉડર, લાકડાનો વહેર.
દ્રાવ્ય:ખાંડ, મીઠું.
અદ્રાવ્ય:રેતી, ચોક પાઉડર, લાકડાનો વહેર. - (૩) પારદર્શક, પારભાસક અને અપારદર્શક પદાર્થોમાં વર્ગીકૃત કરો: કાચનો ગ્લાસ , લાકડાનું ટેબલ, તેલિયો કાગળ , દીવાલ, શુદ્ધ પાણી.
પારદર્શક:કાચનો ગ્લાસ, શુદ્ધ પાણી.
પારભાસક:તેલિયો કાગળ.
અપારદર્શક:લાકડાનું ટેબલ, દીવાલ. - (૪) ચમકદાર અને નિસ્તેજ પદાર્થોમાં વર્ગીકૃત કરો: સોનાની વીંટી , લાકડાનો ટુકડો , તાંબાનો તાર , કાગળ, સ્ટીલની ચમચી.
ચમકદાર:સોનાની વીંટી, તાંબાનો તાર , સ્ટીલની ચમચી.
નિસ્તેજ:લાકડાનો ટુકડો , કાગળ. - (૫) ઘન અને પ્રવાહી પદાર્થોમાં વર્ગીકૃત કરો: લાકડું , પાણી, સરકો (વિનેગર), લોખંડ, તેલ.
ઘન:લાકડું, લોખંડ.
પ્રવાહી:પાણી, સરકો (વિનેગર), તેલ.
૬ નીચેના પ્રશ્નોના એક-બે વાક્યમાં ઉત્તર આપો:
(૧) દ્રવ્ય (Matter) એટલે શું?
(૨) પારદર્શક પદાર્થ કોને કહેવાય?
(૩) વસ્તુઓને જૂથમાં વહેંચવાની (વર્ગીકરણની) જરૂર શા માટે પડે છે ?
(૪) ORS નો ઉપયોગ ક્યારે થાય છે અને તે ઘરે કેવી રીતે બનાવી શકાય?
(૫) કદનો આંતરરાષ્ટ્રીય ( SI) એકમ કયો છે? તેને ટૂંકમાં કેવી રીતે લખાય છે?
૭ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો:
(૧) પાણીનો સંગ્રહ કરવા માટે કાપડના ટમ્લરનો ઉપયોગ કરી શકાતો નથી.
(૨) દુકાનદાર બિસ્કિટ અને ચોકલેટ જેવી વસ્તુઓને કાચ કે પ્લાસ્ટિકના ડબ્બામાં રાખે છે.
(૩) રસોઈ બનાવવા માટે કાગળના વાસણોનો ઉપયોગ કરવો યોગ્ય નથી.
(૪) પ્રાચીન કાળમાં માટીના વાસણોને ભઠ્ઠામાં પકવવામાં આવતા હતા.
(૫) સોના અને ચાંદીમાંથી દાગીના બનાવવામાં આવે છે , લાકડામાંથી નહીં.
૮ નીચેના દરેક માટે બે-બે ઉદાહરણો આપો:
- પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય પદાર્થો: ખાંડ, મીઠું.
- અપારદર્શક પદાર્થો: લાકડું, દીવાલ.
- પાણીમાં અદ્રાવ્ય પ્રવાહીઓ: સરસવનું તેલ , કેરોસીન (અથવા અન્ય કોઈપણ તેલ).
- પારભાસક પદાર્થો: તેલિયો કાગળ , ડહોળું પાણી.
- ચળકાટ ધરાવતી વસ્તુઓ (ધાતુઓ):લોખંડ, તાંબુ.
૯ નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી (વ્યાખ્યા) આપો:
- દ્રવ્ય (Matter):એવી કોઈપણ વસ્તુ જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને દ્રવ્ય કહેવાય છે.
- અદ્રાવ્ય (Insoluble):જે પદાર્થો પાણીમાં લાંબા સમય સુધી હલાવવા છતાં પણ ઓગળતા નથી કે મિશ્ર થતા નથી તેને અદ્રાવ્ય પદાર્થો કહે છે.
- સખત પદાર્થ (Hard):જે પદાર્થોને સરળતાથી દબાવી શકાતા નથી કે તેના પર સરળતાથી ઘસરકો પાડી શકાતો નથી તેને સખત પદાર્થ કહે છે.
- વર્ગીકરણ (Classification):વસ્તુઓને તેમના સમાન ગુણધર્મો કે લક્ષણોના આધારે વિવિધ જૂથોમાં વ્યવસ્થિત રીતે ગોઠવવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે.
- દળ (Mass):પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે , જેનો આંતરરાષ્ટ્રીય એકમ કિલોગ્રામ (kg) છે.
૧ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો ( MCQs):
- (A) લેબોરેટરી થર્મોમીટર
- (B) ક્લિનિકલ થર્મોમીટર
- (C) મહત્તમ-લઘુત્તમ થર્મોમીટર
- (D) બેરોમીટર
- (A) ડિજિટલ થર્મોમીટર
- (B) પારાવાળું થર્મોમીટર
- (C) બિન-સંપર્ક (ઇન્ફ્રારેડ) થર્મોમીટર
- (D) લેબોરેટરી થર્મોમીટર
- (A) સેલ્સિયસ
- (B) ફેરનહીટ
- (C) કેલ્વિન
- (D) એકપણ નહીં
- (A) ઉપયોગી અને સુરક્ષિત
- (B) અત્યંત ઝેરી
- (C) પીવાલાયક
- (D) રંગવિહીન
- (A) કલ્પના ચાવલા
- (B) અન્ના મણિ
- (C) મેરી ક્યુરી
- (D) ટેસી થોમસ
૨ ખાલી જગ્યા પૂરો:
- ૧.પદાર્થ કેટલો ગરમ અથવા ઠંડો છે તે માપવા માટે ફક્ત આપણો સ્પર્શવિશ્વસનીય માપ નથી.
- ૨.ડિજિટલ થર્મોમીટરમાં ગરમીના સેન્સરની મદદથી તાપમાન નક્કી કરવામાં આવે છે.
- ૩.પ્રયોગશાળામાં (લેબોરેટરી) પ્રવાહીનું તાપમાન માપવા માટે સામાન્ય રીતે લેબોરેટરીથર્મોમીટરનો ઉપયોગ થાય છે.
- ૪.કેલ્વિન માપક્રમ પર તાપમાન = સેલ્સિયસ માપક્રમ પર તાપમાન + 273.15.
- ૫.હવામાનની આગાહી કરવા માટે દરરોજ હવાનું મહત્તમ અને લઘુત્તમતાપમાન નોંધવામાં આવે છે.
૩ નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
૪ 'અ' વિભાગને 'બ' વિભાગ સાથે યોગ્ય રીતે જોડો:
| અ વિભાગ | બ વિભાગ |
|---|---|
| ૧. ઇન્ફ્રારેડ થર્મોમીટર | (a) હવામાન માપન ઉપકરણોની શોધ |
| ૨. લેબોરેટરી થર્મોમીટર | (b) માનવ શરીરનું તાપમાન માપવા |
| ૩. અન્ના મણિ | (c) અત્યંત ઝેરી પદાર્થ |
| ૪. ક્લિનિકલ થર્મોમીટર | (d) વ્યક્તિને સ્પર્શ કર્યા વગર તાપમાન માપવા |
| ૫. પારો (Mercury) | (e) પ્રયોગશાળામાં પાણી કે બરફનું તાપમાન માપવા |
- ૧→(d)વ્યક્તિને સ્પર્શ કર્યા વગર તાપમાન માપવા
- ૨→(e)પ્રયોગશાળામાં પાણી કે બરફનું તાપમાન માપવા
- ૩→(a)હવામાન માપન ઉપકરણોની શોધ
- ૪→(b)માનવ શરીરનું તાપમાન માપવા
- ૫→(c)અત્યંત ઝેરી પદાર્થ
૫ નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં જવાબ આપો:
૬ નીચે આપેલી લાક્ષણિકતાઓ ક્લિનિકલ થર્મોમીટરની છે કે લેબોરેટરી થર્મોમીટરની તે વર્ગીકૃત કરો:
૭ વૈજ્ઞાનિક કારણો આપો:
૮ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો:
૧ નીચે આપેલા પ્રશ્નોના સાચા વિકલ્પો પસંદ કરો ( MCQs):
- (A) ઘન
- (B) પ્રવાહી
- (C) વાયુ
- (D) એકપણ નહીં
- (A) ઘનીભવન
- (B) બાષ્પીભવન
- (C) પીગળવું
- (D) થીજવું
- (A) વરસાદ
- (B) જળચક્ર
- (C) ભેજ
- (D) ઝાકળ
- (A) નાની બોટલમાં
- (B) ઢાંકેલા ગ્લાસમાં
- (C) પહોળી થાળીમાં
- (D) સાંકડા કપમાં
- (A) બાષ્પીભવન
- (B) ઘનીભવન
- (C) ગળન
- (D) થીજવું
૨ નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો:
- ૧.ફ્રીઝરમાં પાણી મૂકવાથી તે બરફમાં રૂપાંતરિત થાય છે.
- ૨.પવનપરસેવાનું બાષ્પીભવનકરવામાં મદદ કરે છે અને આપણને ઠંડક આપે છે.
- ૩.પાણીની વરાળ હવા કરતાંહલકીહોવાથી તે વાતાવરણમાં ઉપર જાય છે.
- ૪.મહાસાગરોનું પાણી બાષ્પીભવન પામી , વરસાદ સ્વરૂપે પાછું ફરે છે, આ સમગ્ર પરિભ્રમણનેજળચક્રકહે છે.
- ૫.વાતાવરણીય પાણી ઉત્પન્નકર્તા ( AWG) યંત્રો હવામાંથી પાણી મેળવવા માટે બાષ્પનું ઘનીભવનકરે છે.
૩ નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
૪ વિભાગ 'અ' અને વિભાગ 'બ' સાથે યોગ્ય રીતે જોડો:
| વિભાગ 'અ' | વિભાગ 'બ' |
|---|---|
| ૧. ઘન અવસ્થા | (A) પાણીની બાષ્પ / વરાળ |
| ૨. પ્રવાહી અવસ્થા | (B) પ્રવાહીનું વાયુમાં રૂપાંતર |
| ૩. વાયુ અવસ્થા | (C) બરફ |
| ૪. બાષ્પીભવન | (D) વાયુનું પ્રવાહીમાં રૂપાંતર |
| ૫. ઘનીભવન | (E) પીવાલાયક સામાન્ય પાણી |
- ૧→(C)બરફ
- ૨→(E)પીવાલાયક સામાન્ય પાણી
- ૩→(A)પાણીની બાષ્પ / વરાળ
- ૪→(B)પ્રવાહીનું વાયુમાં રૂપાંતર
- ૫→(D)વાયુનું પ્રવાહીમાં રૂપાંતર
૫ નીચેના પારિભાષિક શબ્દોની વ્યાખ્યા આપો:
- ૧. બાષ્પીભવન (Evaporation):પ્રવાહી (પાણી) નું વાયુ (વરાળ કે બાષ્પ) માં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે.
- ૨. ઘનીભવન (Condensation):વાયુ (પાણીની બાષ્પ) નું ઠંડુ પડીને ફરીથી પ્રવાહી (પાણી) માં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઘનીભવન કહે છે.
- ૩. પીગળવું (Melting):ઘન પદાર્થ (બરફ) નું ગરમી મળતા પ્રવાહી (પાણી) માં રૂપાંતર થવાની પ્રક્રિયાને પીગળવું કહે છે.
- ૪. થીજવું (Freezing):પ્રવાહી (પાણી) નું વધુ ઠંડુ પડવાથી ઘન (બરફ) માં રૂપાંતર થવાની પ્રક્રિયાને થીજવું કહે છે.
- ૫. જળચક્ર ( Water Cycle):પૃથ્વી પરના પાણીનું બાષ્પીભવન થવું, વરસાદ કે બરફ રૂપે પૃથ્વી પર પાછું ફરવું અને અંતે મહાસાગરોમાં ભળવાના સમગ્ર પરિભ્રમણને જળચક્ર કહે છે.
૬ એક-બે વાક્યોમાં ઉત્તર આપો:
૭ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો:
૮ ટૂંકમાં ઉત્તર આપો (સમજ આધારિત પ્રશ્નો):
- સમાનતા:બરફ અને પાણી બંને એક જ પદાર્થ છે.
- તફાવત:બરફ એ પાણીની 'ઘન' અવસ્થા છે, જેને હાથમાં પકડી શકાય છે અને તે સખત લાગે છે. જ્યારે પાણી એ 'પ્રવાહી' અવસ્થા છે, જેને બરફની જેમ પકડી શકાતું નથી અને તે વહેવાનો ગુણધર્મ ધરાવે છે.
૧ નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો (MCQs):
- (અ) ગાળણ
- (બ) બાષ્પીભવન
- (ક) નિતારણ
- (ડ) ચાળવું
- (અ) ઉપણવું
- (બ) ચાળવું
- (ક) વીણવું
- (ડ) નિક્ષેપન
- (અ) વલોવવું
- (બ) ગાળણ
- (ક) છડવું
- (ડ) બાષ્પીભવન
- (અ) છડવું
- (બ) ઉપણવું
- (ક) ચાળવું
- (ડ) વીણવું
- (અ) ગળણી
- (બ) ચુંબક
- (ક) સુપડું
- (ડ) કાપડ
૨ યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો:
- ૧.ડુંડામાંથી અનાજના દાણા છૂટા પાડવાની રીતને છડવુંકહે છે.
- ૨.ચા ગાળતી વખતે ચાની પત્તી ગળણીમાં રહી જાય છે , આ પદ્ધતિનેગાળણકહેવામાં આવે છે.
- ૩.પાણીમાં રહેલા અદ્રાવ્ય અને ભારે કણો તળિયે બેસી જાય છે, આ પ્રક્રિયાને નિક્ષેપનકહે છે.
- ૪.બાંધકામ સ્થળોએ રેતીમાંથી કાંકરા અને પથ્થરો અલગ કરવા ચાળણીનો ઉપયોગ થાય છે.
- ૫.પાણીનું તેની બાષ્પમાં (વરાળમાં) રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવનકહે છે.
૩ નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
૪ વિભાગ અ અને વિભાગ બ સાથે યોગ્ય રીતે જોડો:
| વિભાગ અ | વિભાગ બ |
|---|---|
| (i) અડદ સાથે મિશ્ર થયેલ ચણાનો લોટ | (a) હાથ વડે વીણવું |
| (ii) બટાકા સાથે મિશ્ર થયેલા મકાઈના દાણા | (b) ચુંબકીય પૃથક્કરણ |
| (iii) લાકડાના વહેર સાથે મિશ્ર થયેલો લોખંડનો ભૂકો | (c) નિતારણ/નિક્ષેપન |
| (iv) દહીંમાંથી માખણ મેળવવું | (d) ચાળવું |
| (v) ચોખા અને કઠોળને ધોવા અને સાફ કરવા | (e) વલોવવું |
- (i)→(d)ચાળવું
- (ii)→(a)હાથ વડે વીણવું
- (iii)→(b)ચુંબકીય પૃથક્કરણ
- (iv)→(e)વલોવવું
- (v)→(c)નિતારણ/નિક્ષેપન
૫ નીચે આપેલા મિશ્રણોને અલગ કરવા માટે યોગ્ય પદ્ધતિનું નામ આપો:
- ઘઉંમાંથી નાના કાંકરા દૂર કરવા: વીણવું
- કાદવવાળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવું: નિક્ષેપન, નિતારણ અને ગાળણ
- પ્રવાહી ચા અને ચાની પત્તીનું મિશ્રણ: ગાળણ
- ખેતરમાં અનાજના દાણાને ભૂસામાંથી અલગ કરવા: થ્રેસરનો ઉપયોગ (છડવું) અથવા ઉપણવું
- નકામી સામગ્રીના ઢગલામાંથી લોખંડનો ભંગાર અલગ કરવો: ચુંબકીય અલગીકરણ
૬ નીચે આપેલી ક્રિયાઓનું વર્ગીકરણ કરો:
(વર્ગીકરણના વિકલ્પો: વીણવું , ચાળવું, ગાળણ, બાષ્પીભવન)
ક્રિયાઓ: દરિયાના પાણીમાંથી મીઠું મેળવવું , બાંધકામ વખતે રેતીમાંથી કાંકરા કાઢવા , ગરમ પાણીમાં ચા પત્તી નાખ્યા બાદ પ્રવાહી અલગ કરવું , થાળીમાં રહેલા ચોખામાંથી ખરાબ દાણા કાઢવા , લોટમાંથી થૂલું અલગ કરવું.
- વીણવું:ચોખામાંથી ખરાબ દાણા કાઢવા.
- ચાળવું:બાંધકામ વખતે રેતીમાંથી કાંકરા કાઢવા , લોટમાંથી થૂલું અલગ કરવું.
- ગાળણ:ગરમ પાણીમાં ચા પત્તી નાખ્યા બાદ પ્રવાહી અલગ કરવું.
- બાષ્પીભવન:દરિયાના પાણીમાંથી મીઠું મેળવવું.
૭ એક કે બે વાક્યમાં ઉત્તર આપો:
૮ વૈજ્ઞાનિક કારણો આપો:
૯ ટૂંકમાં વિગતવાર ઉત્તર આપો:
૧ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો ( MCQs):
- (A) વૃદ્ધિ
- (B) ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર
- (C) શ્વસન
- (D) પ્રજનન
- (A) ઈંડું →લાર્વા→પ્યુપા→મચ્છર
- (B) લાર્વા →ઈંડું→પ્યુપા→મચ્છર
- (C) પ્યુપા →લાર્વા→ઈંડું→મચ્છર
- (D) ઈંડું →પ્યુપા→લાર્વા→મચ્છર
- (A) તિલક તુલસી
- (B) પેટુનિયા
- (C) કેલેન્ડુલા
- (D) સૂર્યમુખી
- (A) પ્યુપા
- (B) લાર્વા
- (C) મંડૂકક
- (D) ટેડપોલ
- (A) જમીનની અંદર
- (B) સૂર્યપ્રકાશની દિશામાં
- (C) સૂર્યપ્રકાશની વિરુદ્ધ દિશામાં
- (D) ગમે તે દિશામાં
૨ ખાલી જગ્યા પૂરો:
- ૧.બંધિયાર પાણી પર કેરોસીન છાંટવાથી મચ્છરના લાર્વા અને પ્યુપાને શ્વાસમાં હવાલેવા મળતી નથી.
- ૨.લાર્વા (રેશમના કીડા) ના સ્ત્રાવનો ઉપયોગ રેશમના કાપડ બનાવવા માટે થાય છે.
- ૩.કઠોળના બીજનું અંકુરણ થવા માટે હવા અને યોગ્ય તાપમાનની સાથે પાણી (ભેજ)ની પણ ખાસ જરૂર પડે છે.
- ૪.તિલક તુલસી (coleus) અને પેટુનિયાના બીજને અંકુરિત થવા માટે પ્રકાશની જરૂર પડે છે.
- ૫.સજીવો દ્વારા નકામા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયાને ઉત્સર્જનકહે છે.
૩ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો:
૪ યોગ્ય જોડકાં જોડો:
| વિભાગ અ (સજીવ/અવસ્થા) | વિભાગ બ (લાક્ષણિકતા/જરૂરિયાત) |
|---|---|
| 1. મંડૂકક ( Froglet) | A. અંકુરણ માટે પ્રકાશની જરૂર |
| 2. લજામણીના પર્ણો | B. બે પગ ધરાવતી દેડકાની અવસ્થા |
| 3. પેટુનિયા ( Petunia) | C. ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર |
| 4. ઝીનીયા ( Zinnia) | D. અંકુરણ માટે અંધકારની જરૂર |
| 5. મચ્છરના લાર્વા | E. બંધિયાર પાણી |
- 1→B(બે પગ ધરાવતી દેડકાની અવસ્થા)
- 2→C(ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર)
- 3→A(અંકુરણ માટે પ્રકાશની જરૂર)
- 4→D(અંકુરણ માટે અંધકારની જરૂર)
- 5→E(બંધિયાર પાણી)
૫ નીચે આપેલા ૫ પદાર્થોનું 'સજીવ' અને 'નિર્જીવ'માં વર્ગીકરણ કરો:
પદાર્થો: ૧. કબૂતર ૨. કાર ૩. વનસ્પતિ ૪. પુસ્તક ૫. પેન્સિલ
- સજીવ:કબૂતર, વનસ્પતિ
- નિર્જીવ:કાર, પુસ્તક, પેન્સિલ
૬ એક-બે શબ્દોમાં ઉત્તર આપો:
૭ નીચેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો:
- ૧. મચ્છરનું જીવનચક્ર:લાર્વા, પુખ્ત મચ્છર, પ્યુપા, ઈંડું
સાચો ક્રમ:ઈંડું →લાર્વા→પ્યુપા→પુખ્તમચ્છર - ૨. દેડકાનું જીવનચક્ર: મંડૂકક, ટેડપોલ, જલાંડક (ઈંડા) , દેડકો
સાચો ક્રમ:જલાંડક (ઈંડા) →ટેડપોલ→મંડૂકક→દેડકો - ૩. છોડનું જીવનચક્ર:ફળ, બીજ, ફૂલ, છોડ
સાચો ક્રમ:બીજ →છોડ→ફૂલ→ફળ - ૪. રેશમના કીડાનું જીવનચક્ર: પ્યુપા, ઈંડા, પુખ્ત કીડો, લાર્વા
સાચો ક્રમ:ઈંડા →લાર્વા→પ્યુપા→પુખ્તકીડો - ૫. બીજનું અંકુરણ: પ્રરોહનો વિકાસ , બીજ વાવવું, ફણગો ફૂટવો , મૂળનો વિકાસ
સાચો ક્રમ:બીજ વાવવું →ફણગોફૂટવો→મૂળનોવિકાસ→પ્રરોહનોવિકાસ
૮ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:
૧ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો ( MCQs):
- (A) 78 %
- (B) 21 %
- (C) 1 %
- (D) 50 %
- (A) ગુજરાત
- (B) મહારાષ્ટ્ર
- (C) ઉત્તરાખંડ
- (D) રાજસ્થાન
- (A) કોલસો
- (B) સૂર્યપ્રકાશ
- (C) પેટ્રોલિયમ
- (D) કુદરતી વાયુ
- (A) જાન્યુઆરી
- (B) માર્ચ
- (C) જુલાઈ
- (D) ડિસેમ્બર
- (A) લાકડું
- (B) છાણાં
- (C) કોલસો
- (D) LPG (પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ)
૨ નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો:
- ૧.સજીવો માટે ગરમી અને પ્રકાશ (ઊર્જા) નો મુખ્ય સ્ત્રોત સૂર્યછે.
- ૨.હવામાં સૌથી વધુ પ્રમાણનાઇટ્રોજનવાયુનું ( 78 %) હોય છે.
- ૩.તમિલનાડુનું મુપંડલ અને મહારાષ્ટ્રનું બ્રાહ્મણવેલ તેના વિન્ડમિલફાર્મ (પવનચક્કી) માટે જાણીતા છે.
- ૪.દર વર્ષે22માર્ચે 'વિશ્વ જળ દિવસ' મનાવવામાં આવે છે.
- ૫.પ્રાચીન કાળમાં પાણીનો સંગ્રહ કરવા માટે પગથિયાંવાળા કૂવા બનાવવામાં આવતા , જેનેવાવ(સ્ટેપવેલ) કહે છે.
૩ નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
૪ યોગ્ય જોડકાં જોડો:
| વિભાગ અ | વિભાગ બ |
|---|---|
| ૧. 78 % પ્રમાણ | (A) વિશ્વ જળ દિવસ |
| ૨. વિન્ડમિલ ફાર્મ (જેસલમેર) | (B) રાજસ્થાન |
| ૩. 22 માર્ચ | (C) પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ |
| ૪. વન મહોત્સવ | (D) જુલાઈ મહિનો |
| ૫. LPG | (E) નાઇટ્રોજન વાયુ |
- ૧→(E)નાઇટ્રોજન વાયુ
- ૨→(B)રાજસ્થાન
- ૩→(A)વિશ્વ જળ દિવસ
- ૪→(D)જુલાઈ મહિનો
- ૫→(C)પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ
૫ નીચે આપેલા શબ્દોનું 'પુનઃપ્રાપ્ય સંસાધન ' અને 'પુનઃઅપ્રાપ્ય (અશ્મિભૂત) સંસાધન ' માં વર્ગીકરણ કરો:
શબ્દો: ૧. સૂર્યપ્રકાશ , ૨. કોલસો, ૩. પવન, ૪. પેટ્રોલિયમ, ૫. કુદરતી વાયુ.
- પુનઃપ્રાપ્ય સંસાધન (કદી ન ખૂટે તેવા): સૂર્યપ્રકાશ, પવન
- પુનઃઅપ્રાપ્ય સંસાધન (અશ્મિભૂત ઈંધણ): કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ
૬ એક-બે વાક્યમાં ઉત્તર આપો:
૭ કારણો આપો:
૮ ટૂંકમાં ઉત્તર આપો (ટૂંકનોંધ):
ઉપાય:૧. જરૂર પૂરતું જ પાણી વાપરવું. ૨. બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો.
૧ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો ( MCQs):
(૧) સૂર્ય પછી પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો છે?
- (A) વ્યાધ
- (B) પ્રોક્સિમા સેન્ટૌરી
- (C) ધ્રુવ તારો
- (D) રોહિણી
(૨) ચંદ્રયાન- 3 ના સફળ ઉતરાણની યાદમાં ભારત સરકાર દ્વારા કયા દિવસને 'રાષ્ટ્રીય અવકાશ દિન' તરીકે ઉજવવામાં આવે છે ?
- (A) 23 ઓગસ્ટ
- (B) 15 ઓગસ્ટ
- (C) 26 જાન્યુઆરી
- (D) 23 સપ્ટેમ્બર
(૩) સત્તાવાર રીતે 88 નક્ષત્રોની યાદી કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે ?
- (A) ઇસરો (ISRO)
- (B) નાસા (NASA)
- (C) આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્રીય સંઘ ( IAU)
- (D) સંયુક્ત રાષ્ટ્ર
(૪) મૃગશીર્ષ ( Orion) નક્ષત્રમાં આવેલા સૌથી તેજસ્વી તારાનું નામ શું છે?
- (A) આર્દ્રા (Betelgeuse)
- (B) વ્યાધ (Sirius)
- (C) કૃતિકા ( Pleiades)
- (D) રોહિણી (Aldebaran)
(૫) પૃથ્વીથી સૂર્યનું અંતર લગભગ કેટલું છે?
- (A) 10 કરોડ કિમી
- (B) 15 લાખ કિમી
- (C) 15 કરોડ કિમી
- (D) 3,84,000 કિમી
૨ ખાલી જગ્યાઓ પૂરો:
- (૧)સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંદાજિત અંતરને દર્શાવવા માટે ખગોળીય એકમ ( au)એકમનો ઉપયોગ થાય છે.
- (૨)પ્લુટોને હવે ગ્રહ નહીં પરંતુ વામન ગ્રહ (dwarf planet)કહેવામાં આવે છે.
- (૩)ભારતમાં મોટો ડોયો (Ursa Major) નક્ષત્રનેસપ્તર્ષિતરીકે પણ ઓળખવામાં આવે છે.
- (૪)લાંબી પૂંછડીવાળા બરફવાળા ખડકાળ અવકાશી પદાર્થને ધૂમકેતુકહેવામાં આવે છે.
- (૫)રાત્રિ આકાશમાં અસંખ્ય તારાઓના એકઠા થયેલા વિશાળ પટ્ટાને આકાશગંગા (Milky Way Galaxy)કહે છે.
૩ નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
૪ વિભાગ 'અ' (નક્ષત્ર) ને વિભાગ 'બ' (તારો/ઓળખ) સાથે યોગ્ય રીતે જોડો:
| વિભાગ 'અ' | વિભાગ 'બ' |
|---|---|
| (1) મૃગશીર્ષ ( Orion) | (A) ધ્રુવ તારો |
| (2) વૃષભ (Taurus) | (B) વ્યાધ (Sirius) |
| (3) મોટો શ્વાન (Canis Major) | (C) સપ્તર્ષિ |
| (4) મોટો ડોયો (Ursa Major) | (D) આર્દ્રા (Betelgeuse) |
| (5) નાનો ડોયો (Ursa Minor) | (E) રોહિણી (Aldebaran) |
- (1)→(D)આર્દ્રા (Betelgeuse)[મૃગશીર્ષ નક્ષત્રમાં આર્દ્રા તારો છે]
- (2)→(E)રોહિણી (Aldebaran)[વૃષભ નક્ષત્રમાં રોહિણી તારો છે]
- (3)→(B)વ્યાધ (Sirius)[મોટો શ્વાન નક્ષત્રમાં વ્યાધ તારો છે]
- (4)→(C)સપ્તર્ષિ[મોટો ડોયો સપ્તર્ષિ તરીકે ઓળખાય છે]
- (5)→(A)ધ્રુવ તારો[નાનો ડોયો ધ્રુવ તારાને શોધવામાં મદદ કરે છે]
૫ નીચેના પ્રશ્નોના એક કે બે શબ્દોમાં ઉત્તર આપો:
(૧) અવકાશી પદાર્થોનું નજીકથી અને સ્પષ્ટ અવલોકન કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ?
(૨) ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારતનું અવકાશ અભિયાન કયું હતું ?
(૩) નરી આંખે દેખાતા લાલ રંગના ગ્રહનું નામ શું છે?
(૪) રાત્રિના આકાશમાં સંશોધન માટે અને પ્રકાશીય પ્રદૂષણ ઘટાડવા કયા આરક્ષિત વિસ્તારની સ્થાપના કરવામાં આવે છે ?
(૫) ભારતની માઉન્ટ સરસ્વતી શિખર પર આવેલી 'હિમાલયન ચંદ્ર ટેલિસ્કોપ ' કઈ વેધશાળામાં આવેલી છે ?
૬ નીચેના શબ્દોની વ્યાખ્યા (પારિભાષિક શબ્દો) આપો:
- (૧) નક્ષત્ર (Constellation):આકાશમાં તારાઓનો એવો સમૂહ જે કોઈ ચોક્કસ આકાર કે તરાહ બનાવે છે, તેને નક્ષત્ર કહે છે.
- (૨) ઉપગ્રહ (Satellite):સામાન્ય રીતે, કોઈપણ પદાર્થ કે જે ઘણા મોટા પદાર્થની આસપાસ ફરે છે તેને ઉપગ્રહ કહેવાય છે.
- (૩) વામન ગ્રહ (Dwarf Planet):પ્લુટો જેવા સૌરમંડળના ખૂબ નાના પદાર્થો કે જે ગ્રહ તરીકે ઓળખાતા પદાર્થની જરૂરિયાતો પૂરી કરતા નથી , તેને વામન ગ્રહ કહે છે.
- (૪) સૂર્યમંડળ ( Solar System):સૂર્ય અને તેની આસપાસ ફરતા ગ્રહો , ઉપગ્રહો, લઘુગ્રહો અને ધૂમકેતુઓ વગેરે પદાર્થો મળીને જે સિસ્ટમ બનાવે છે તેને સૂર્યમંડળ કહે છે.
- (૫) પ્રકાશીય પ્રદૂષણ ( Light Pollution):વૈશ્વિક સ્તરે ઝડપથી વધી રહેલા કૃત્રિમ પ્રકાશને કારણે રાત્રિનું આકાશ પ્રકાશિત થઈ જાય છે , જેને પ્રકાશીય પ્રદૂષણ કહે છે , આનાથી તારાઓ જોવાની આપણી ક્ષમતા ઘટે છે.
૭ નીચેના પ્રશ્નોના એક-બે વાક્યમાં ઉત્તર આપો:
(૧) પ્રાચીન સમયમાં લોકો નક્ષત્રોનો ઉપયોગ શા માટે કરતા હતા?
(૨) 'ખગોળીય એકમ ' (au) નો શો ઉપયોગ છે?
(૩) ચંદ્રયાન- 4 નો મુખ્ય હેતુ શું છે?
(૪) મોબાઈલ ફોનમાં તારાઓ અને ગ્રહોની ઓળખ માટે કઈ એપ્લિકેશન ઉપયોગી છે ?
(૫) ધૂમકેતુ વિશે જૂની માન્યતા શું હતી અને વૈજ્ઞાનિકોએ શું સાબિત કર્યું ?
૮ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો (2-3 વાક્યોમાં):
(૧) પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે સૂર્ય શા માટે મહત્વનો છે ?
(૨) ચંદ્ર વિશે 3 થી 4 વાક્યો લખો.
(૩) 'હાન્લે ડાર્ક સ્કાય રિઝર્વ ' (HDSR) શા માટે બનાવવામાં આવ્યું છે?
(૪) પ્રાચીનકાળથી નરી આંખે દેખાતા પાંચ ગ્રહોના નામ જણાવો.
(૫) મોટો ડોયો (Big Dipper / Ursa Major) નક્ષત્ર વિશે ટૂંકી નોંધ લખો.
😕 કંઈ મળ્યું નહિ. બીજો શબ્દ અજમાવો.

