KAPREKAR GANIT PRAVRUTI

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ
🔢 કાપરેકરની જાદુઈ સંખ્યા - Kaprekar Routine

🔢 કાપરેકરની જાદુઈ સંખ્યા

ઉપશીર્ષક: 3 અંક માટે 495 | 4 અંક માટે 6174

પ્રવૃત્તિ બનાવનાર: મોટા કાજલિયાળા પ્રાથમિક શાળા (તા.: વંથલી)

પ્રક્રિયા માટે વિકલ્પ પસંદ કરો:

💡 જાણો છો?

  • 3 અંકની કોઈપણ યોગ્ય સંખ્યામાંથી પ્રક્રિયા શરૂ કરતા અંતે હંમેશાં 495 મળે છે.
  • 4 અંકની કોઈપણ યોગ્ય સંખ્યા (જ્યાં બધા અંક સરખા ન હોય) માટે અંતે હંમેશાં 6174 મળે છે.
  • આ અદ્ભુત અચળાંક (Constant) ની શોધ પ્રખ્યાત ભારતીય ગણિતશાસ્ત્રી ડી. આર. કાપરેકર (D. R. Kaprekar) દ્વારા કરવામાં આવી હતી, તેથી તેને Kaprekar's Constant કહે છે.

ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ગણિત પ્રવૃત્તિ

બનાવનાર: SANJAY

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...