રજા રિપોર્ટ Created by Moka Pra.Shala
____
____
____
તારીખ: ____
વાર: ____
____
____
તારીખ: ____
વાર: ____
પ્રતિ,
આચાર્યશ્રી,
____
____
આચાર્યશ્રી,
____
____
વિષય : __ દિવસની સી. એલ. રજા મેળવવા બાબત
સવિનય જય ભારત સાથે આપ સાહેબશ્રીને જણાવવાનું કે મારે __ કારણોસર તારીખ __ થી તારીખ __ સુધી એમ કુલ દિવસની સી. એલ. રજા ની જરૂરિયાત હોય હું ફરજ પર હાજર રહી શકું તેમ નથી. તો મારી દિવસની રજા મંજૂર કરવા આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી. મારા વર્ગખંડ નો ચાર્જ આ. શિક્ષકશ્રી __ ને સોંપવામાં આવે છે. આભાર
આપનો વિશ્વાસુ,
____
સહી: ________
(____)____
ચાર્જ સંભાળનાર શિક્ષકશ્રીની સહી : ________

